• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભારત સાથે વાત કરાવવા અમેરિકા સામે પાકની આજીજી

નવી દિલ્હી, તા. 21 : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એક વાર ભારત સાથે તમામ મુદ્દે વાતચીતની આજીજી કરી છે. જેમાં જમ્મુ કાશ્મીર, સિંધુ જળ સંધિ, વ્યાપાર અને  આતંકવાદ જેવા મહત્ત્વના વિષય....