• શનિવાર, 14 માર્ચ, 2026

અમદાવાદ વિમાન દુર્ઘટના તુર્કીયેનું કારસ્તાન કે સાયબર ઍટેક?

બાબા રામદેવ અને ઉદ્ધવ સેનાના નેતા રાઉતે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી/મુંબઈ, તા.14 : અમદાવાદની ગોજારી વિમાન દુર્ઘટનામાં હવે શંકાના વાદળો ઘેરાયા છે. એર ઈન્ડિયાનું વિમાન શા માટે અને કેવી રીતે ક્રેશ થયું ? તે અંગે દેશ-વિદેશની 8 એજન્સી તપાસમાં લાગી છે. દરમિયાન યોગગુરુ બાબા રામદેવ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે દુર્ઘટના અંગે શંકા વ્યક્ત.....