• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

બ્રહ્મપુત્રનું પાણી રોકવા ચીનની ધમકી

બેજિંગ, તા.31 : ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને પાકિસ્તાનનો પક્ષ લઈ બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકવાના સંકેતથી ભારતને ધમકી આપી છે. ચીન તરફથી પાણીની વહેચણી મુદે નિવેદન આવ્યું છે. બેજિંગ સ્થિત સેન્ટર ફોર ચાઈના એન્ડ ગ્લોબલાઈઝેશનના ઉપાધ્યક્ષ વિકટર ઝિકાઈ.....