નવી દિલ્હી, તા.17 : પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર કરતાં અકળાયેલા પાકિસ્તાને ભારતના અનેક સૈન્ય અને નાગરિક ક્ષેત્રો પર ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય વાયુ રક્ષા પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા હતા. આ દરમ્યાન ભારતે 600થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડી.....