• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

દગાબાજ પાકિસ્તાનનો કલાકોમાં યુદ્ધવિરામ ભંગ

§  ઘૂંટણિયે પડેલા પાકના કચ્છથી કાશ્મીર સુધી ફરી ડ્રૉન હુમલા

નવી દિલ્હી, તા. 10 : ભારતનાં આક્રમક ઓપરેશન સિંદૂરથી રઘવાટ સાથે સામે ચાલીને યુદ્ધવિરામ માટે સહમતી બતાવનારા `દગાબાજ' પાકિસ્તાને યુદ્ધવિરામ લાગુ કરાયાના ત્રણ કલાક બાદ પાછું પોત પ્રકાશ્યું હતું. રાજસ્થાન તેમજ કચ્છથી કાશ્મીર સુધી ગોળીબાર અને ડ્રોન હુમલા કરતાં પાકિસ્તાનની `આતંકપરસ્ત' સેનાએ ફરી નાપાક....