• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ઈરાનમાં બંદરે પ્રચંડ વિસ્ફોટઃ ચારનાં મોત, 516 ઘાયલ

§  શાહિદ રાજાઈ બંદર પર ધડાકાનું કારણ અકળ; કામગીરી બંધ

તહેરાન, તા.26 : ઈરાનના દક્ષિણપશ્ચિમ ભાગમાં આવેલા બંદર અબ્બાસ શહેરમાં આજે શાહિદ રાજાઈ બંદર પર એક મોટો વિસ્ફોટ થયો હતો. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 516 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ચાર લોકોનાં મોત થયા હોવાની ઈરાને પુષ્ટિ કરી હતી. શાહિદ રાજાઈ બંદર એ ઈરાનનું કન્ટેનર શિપમેન્ટનું મુખ્ય…..