ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ,
તા. 19 : ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર હતી કે,
સુરતના કતાર ગામના ગજેરા સર્કલ પાસે આવેલા મારુતિ
ફ્લેટ્સમાં આવેલી દુકાનમાં આરામથી હથિયાર મળી જાય,
આ વાત બહુ ઓછા લોકોને ખબર હતી પણ અમદાવાદ સૌરાષ્ટ્ર અને
ઉત્તર ગુજરાતના કેટલાક જમીન દલાલોમાં આ વાત ધીમે ધીમે પહોંચી ગઈ…..