• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

અમેરિકા દ્વારા રદ કરાતા અડધોઅડધ સ્ટુડન્ટ વિઝા ભારતીયોના

§  વર્ષ 2023-24માં 3.3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ગયા

મુંબઈ, તા. 19 : યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિઝા રદ કરવા તેમની કાનૂની સ્થિતિને સમાપ્ત કરવા અને તેને દૂર કરવા સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આક્રમક રીતે નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહમાં ભારતીયો હોવાથી એ બાબતનું જરાય પણ…..