મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતમાં લૂનું ઓરેન્જ એલર્ટ
નવી દિલ્હી, તા. 12 : દેશમાં મોસમની બેવડી માર પડી રહી છે. એક તરફ તીવ્ર ગરમી અને બીજી તરફ આંધી-તોફાન અને કમોસમી વરસાદનો પ્રકોપ છે. યુપી-બિહારમાં બે દિવસમાં આંધી-તોફાનને લીધે 110 લોકોના મૃત્યુ થયા છે. એમાંથી બિહારમાં 81 લોકોના અને યુપીમાં 29 લોકોના મોત......