• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

હિન્દુ માટે સ્મશાન, મંદિર, પાણી એક હોવા જોઈએ : ડૉ. ભાગવત

§  સંઘસુપ્રીમોનું હિન્દુ સમાજના તમામ પંથ, જાતિની એકતાનું આહ્વાન

વારાણસી, તા. 5 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે, હિન્દુ સમાજના તમામ પંથ, જાતિ, સમુદાય સાથે મળીને રહે. સ્મશાન, મંદિર અને પાણી બધું જ હિન્દુઓ માટે એક હોવું જોઈએ. આઈઆઈટી બીએચયુના છાત્રોને હિન્દુત્વના પાઠ ભણાવ્યાના બીજા દિવસે શનિવારે સંઘસુપ્રીમોએ વિશ્વનાથ મંદિરમાં પૂજન-દર્શન.....