• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

સંઘનું ધ્યાન હવે ચર્ચની ભૂમિ પર : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 5 : વક્ફ સંશોધન ખરડો સંસદમાંથી પસાર થઈ ગયો હોવા છતાં તેને લઈને વિવાદ હજુ ચાલુ છે. તમામ વિપક્ષી દળો આ ખરડાને લઈને હજુ પણ વિરોધ દર્શાવી રહ્યા છે. દરમ્યાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને નિશાને લેતાં વક્ફ મામલે પ્રહાર કર્યા......