• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

હિંદ મહાસાગરમાં હદ લાંઘી રહ્યું છે ચીન : નૌકાદળ પ્રમુખ

·        એડમિરલ ત્રિપાઠીએ કહ્યું, ભારત સમુદ્રી ક્ષેત્રમાં દરેક રીતે સક્ષમ

નવી દિલ્હી, તા. 1 : નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના કહેવા પ્રમાણે ચીન છેલ્લા અમુક દશકથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ વધારી રહ્યું છે અને ચીની સેનાના છથી આઠ યુદ્ધ જહાજ કોઈપણ સમયે હિંદ મહાસાગર ક્ષેત્રમાં રહે છે. આ દરમિયાન ત્રિપાઠીએ પાડોસી દેશને ચેતવણીના સૂરે કહ્યું હતું કે….