• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

બોર્ડની પરીક્ષાઓને કારણે ભારત-પાક મૅચમાંથી રસ ‘આઉટ’

§  સોસાયટી દ્વારા પ્રોજેક્ટર અને મોટો પડદો ભાડે લેવાની માગમાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22  :ભારત પાકિસ્તાનની મૅચ હોય એટલે ઉત્સવ જેવું વાતાવરણ હોય. વિવિધ સોસાયટીના રહેવાસીઓ પ્રોજેક્ટર નાંખીને વિશાળ પડદા પર મૅચ જોવાનું આયોજન કરતા હોય છે. તમાર રહેવાસીઓ ભેગા મળીને મૅચનો આનંદ ઉઠાવે છે. રવિવારે દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મૅચ રમાવાની….