• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

તેલંગણામાં ટનલ ધસી : 8 મજૂર ફસાયા

§  એન્ટ્રી પૉઈન્ટથી 14 કિમી અંદર 3 મીટર ભાગ તૂટયો

હૈદરાબાદ, તા.22 : તેલંગણામાં એક ટનલ ધસી પડતાં દુર્ઘટનામાં 8 મજૂર ફસાયા છે. ટનલના એન્ટ્રી પોઈન્ટથી 14 કિમી દૂર 3 મીટર જેટલો ભાગ ધસી પડતાં અફરાતફરી મચી ગઈ છે. ટનલમાં 4 દિવસ પહેલા જ કામ શરુ કરાયું હતુ. તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ બનાવ અંગે દુઃખ વ્યક્ત કરી રેસ્ક્યૂ ઓપરેશન માટે જરુરી આદેશ…..