• સોમવાર, 19 મે, 2025

પહેલીવાર કાશ્મીર પહોંચી ‘વંદે ભારત’

§  પહેલી ટ્રાયલ રન સફળ, નારેબાજી સાથે સ્વાગત

શ્રીનગર, તા. 25 : વર્ષોની મહેનત અને અનેક પ્રકારના સંઘર્ષ બાદ સ્વપ્ન સાકાર થયું છે. પહેલીવાર વંદે ભારત ટ્રેન કાશ્મીર પહોંચી છે. આઝાદીના દાયકાઓ બાદ કાશ્મીર સાથે અન્ય રાજયોની રેલ કનેક્ટિવિટી સાકાર થઈ છે. હવે કાશ્મીરના લોકો જમ્મુ, દિલ્હી અને અન્ય રાજયોમાં સરળતાથી જઈ શકશે. કાશ્મીર જનારા લોકો માટે પણ રસ્તો…..