§ દિલ્હી ચૂંટણી પહેલાં પોસ્ટર વૉર
નવી દિલ્હી, તા.25 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય દળો વચ્ચે ચાલી રહેલી
પોસ્ટર વોર વચ્ચે આમ આદમી પાર્ટીએ જારી કરેલાં નવાં પોસ્ટરમાં રાહુલ ગાંધીને પણ સામે
કરી તેમને ભ્રષ્ટ ગણાવ્યા છે. આપનાં પોસ્ટરમાં પહેલીવાર રાહુલ ગાંધી પર નિશાનો સાધવામાં
આવ્યો છે અને ભ્રષ્ટ નેતાઓને પોતે જાહેર કરેલી યાદીમાં ત્રીજા…..