વાશિંગ્ટન, તા.11 : અમેરિકામાં વિન્ટર સ્ટોર્મથી ઘણાં શહેરોમાં હાલત ખરાબ થઈ ગઈ છે. શુક્રવારે સાઉથ અમેરિકામાં ભારે વિન્ટરન સ્ટોર્મનાં કારણે ટ્રાવેલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેનાં કારણે એરલાઇન્સે 3000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી જ્યારે 4000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. વિશ્વનાં સૌથી વ્યસ્ત.....