• ગુરુવાર, 12 માર્ચ, 2026

જ્યોર્જ સોરોસને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

ભારત સામેના કાવતરાખોર

વોશિંગ્ટન, તા. 4 : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂકેલા અબજોપતિ રોકાણકાર (ઇન્વેસ્ટર) જ્યોર્જ સોરોસને અમેરિકાની જૉ બાયડન સરકાર દ્વારા અમેરિકાના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવશે. અમેરિકાના પ્રમુખ જૉ બાયડનના સત્તાવાર નિવાસસ્થાન તેમ જ કાર્યાલય વ્હાઇટ......