મુંબઈ, તા. 4 : ભૂકંપના કારણે ત્યાં ભારે તબાહીનો સામનો કરનારા દક્ષિણ પેસિફિક સમુદ્રના કિનારે આવેલા દેશ વેનુઆટુ દેશને ભારત દ્વારા 5,00,000 અમેરિકન ડૉલરની સહાય કરવામાં આવી છે. વેનુઆટુમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્ડિયા-પેસિફિક આઇલૅન્ડ કો-અૉપરેશન (એફઆઇપીએઇસી)ના સભ્ય તરીકે ભારતની.....