• સોમવાર, 19 મે, 2025

અવકાશમાં ઊગ્યાં ચોળાનાં બીજ

ઈસરોને નવી સફળતા

નવી દિલ્હી, તા. 4 : અવકાશમાં પહેલીવાર જીવન અંકુરિત કરીને ઈસરોએ સીમાચિહ્નરૂપ સફળતા મેળવી છે. પૃથ્વીથી 470 કિ.મી. ઉપર માઈક્રો ગ્રેવિટી દ્વારા માત્ર ચાર દિવસમાં ચોળાનાં બીજ અંકુરિત કરાયાં.....