• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ટેક્નૉલૉજીથી કાર્યક્ષમતા વધે પણ પોલીસે લોકોના સંપર્કમાં રહેવું જરૂરી : મુખ્ય પ્રધાન

મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : ટેક્નૉલૉજીને કારણે પોલીસનું કામ પારદર્શક ઉત્તરદાયી અને કાર્યક્ષમ બને છે. જોકે તેના કારણે પોલીસ તંત્રએ `હાથ જોડીને' બેસી રહેવું જોઈએ નહીં. તેણે લોકો અને વાસ્તવિકતાઓથી પોતાને અલગ કરવી જોઈએ નહીં એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. `મેગા સિટી પોલીસિંગ ઈનિશિએટિવ' હેઠળ મુંબઈ પોલીસ કમિશનરેટમાં વિવિધ સુવિધાઓના.....