પાલિકાના આંકડા સાથે પશુ-પ્રેમી સંસ્થાઓ અસહમત : રસીના આધારે કેસની ગણતરી અયોગ્ય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : દેશના તમામ નાના-મોટા શહેરોમાં શ્વાનના હુમલા અને કરડવાના કેસ વધતા જતા હોવાના અહેવાલો આવતા રહે છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચાયો છે. મુંબઈમાં પણ શ્વાન કરડવાનો આંકડો ચિંતાજનક છે ત્યારે પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ અને સ્વયંસેવકો આ આંકડા સાથે અસહમત છે અને તેમના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાની.......