અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મુંબઈ શહેર અલ નિનોની અસર હેઠળ ગરમીમાં નિતરી રહ્યું છે. શહેરમાં આકાશ ધુમ્મસ કે ધુમાડા જેવાં કોઈ પ્રદૂષણથી આચ્છાદિત દેખાય છે. વાહનચાલકો વિઝિબિલિટી ઓછી હોવાની ફરિયાદો કરે છે. ત્યારે આનું એક કારણ ક્ષારયુક્ત હવા, સી-સોલ્ટ અથવા સોડિયમ ક્લોરાઈડ હોવાનું મુંબઈ મહાનગરપાલિકા......