• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ઈમરાન ખાન, તુષાર ગાંધી સહિત 600 જણાની અટક

સીજેપીના સમર્થનમાં મુંબઈમાં પણ આંદોલન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા કોક્રોચ જનતા પાર્ટીએ પાટનગર દિલ્હીમાં કરેલા આંદોલનના પ્રયત્નની ઝલક મુંબઈમાં પણ કેટલાંક સ્થળોએ જોવા મળી હતી. જોકે, પોલીસે તે માટેના પ્રયાસોને નિષ્ફળ.....