• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

કૅપ્ટન સ્મિતના રૂપમાં ભારતને મળ્યો નવો નાયક

મુંબઈના ઈઝરાયલ દૂતાવાસે શહેરમાં આભારના હોર્ડિંગ્સ લગાવ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : ઉડતા વિમાનની કૉકપીટમાં જીવલેણ હુમલાનો ભોગ બનવા છતાં અભૂતપૂર્વ હિંમત દાખવનારા કૅપ્ટન સ્મિત મચ્છરનું અભિવાદન કરવા માટે મુંબઇ સ્થિત કૉન્સ્યુલેટ જનરલ અૉફ ઇઝરાયલે વિશાળ બિલબોર્ડ....