• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ભારતના ડૉ. વિમલ પટેલે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફૉર ધ લૉ અૉફ ધ સીના જજ તરીકે પદભાર સંભાળ્યો

યુએન ઇન્ટરનેશનલ લૉ કમિશનના સભ્ય રહી ચૂક્યા છે 

નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાઈ કાયદાના નિષ્ણાત, વિદ્વાન, પ્રેક્ટિશનર અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સંસ્થા નિર્માતા ડૉ. વિમલ એન. પટેલે ગુરુવારે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફૉર ધ લૉ અૉફ ધ સી (આઈટીએલઓએસ)ના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. જર્મનીના હેમ્બર્ગમાં આવેલી આ પ્રતિષ્ઠિત.......