• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ચોમાસાની પાંચ દિવસ વહેલી વિદાય

વરસાદની સિઝન પૂરી થવાની સત્તાવાર જાહેરાત : અૉક્ટોબર હિટની અસર શરૂ થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : સામાન્ય રીતે મુંબઈમાં સત્તાવાર રીતે આઠ અૉક્ટોબરે ચોમાસું પૂરું થાય છે પણ આ વર્ષે પાંચ દિવસ પહેલાં જ ચોમાસું પૂરું થવાની જાહેરાત હવામાન વિભાગે આજે કરી હતી. ગત 25 વર્ષમાં બીજી વખત મુંબઈમાં ચોમાસાએ વહેલી વિદાય લીધી છે. 2002માં 30 સપ્ટેમ્બરે ચોમાસું......