• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

આદિત્ય ઠાકરેનો પાસપોર્ટ જપ્ત કરો, ગમે ત્યારે દેશ છોડી શકે : નીતેશ રાણે

દેશવિરોધી ટુકડે ટુકડે ગૅંગના ખભા પર હાથ નાખનારા ઠાકરેબંધુના મોરચાની પણ ટીકા કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : ઠાકરે બંધુઓ દ્વારા આવતી કાલે (રવિવારે) મુંબઈમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં મોરચાનું આયોજન કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નીતેશ રાણેએ રાજ અને ઉદ્ધવ ઠાકરેની ટીકા કરવા ઉપરાંત આદિત્ય ઠાકરે ગમે ત્યારે દેશ છોડી જવાની શક્યતા હોવાથી તેમનો પાસપોર્ટ......