• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

સાકીનાકામાં મેનહૉલમાં પડી મૃત્યુની દુર્ઘટનાના અહેવાલના ઠેકાણા નથી

મુંબઈ, તા. 3 : સાકીનાકા-ખૈરાની  રોડ પર બીજી જુલાઈએ ખુલ્લા મૅનહોલમાં પડીને અસલમ ઈસાક શેખ (55)નું મૃત્યુ થયાની ઘટનાના તપાસ અહેવાલનું હજી ઠેકાણું નથી. આ રિપોર્ટ બાબતે પ્રશાસને મૌન ધારણ ર્ક્યું છે અને અહેવાલ અંગે માહિતી અધિકાર હેઠળની અરજી પણ જુદા જુદા વિભાગના ઠેબાં......