શંખેશ્વરદાદાના દર્શને નીકળેલા યુવકોની કાર સુરત હાઈવે ઉપર ઊભેલા ડમ્પર સાથે અથડાઈ
મુંબઈ, તા. 26 : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઉપર સુરત નજીક શુક્રવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં શંખેશ્વર દાદાના દર્શન કરવા જઈ રહેલા મુંબઈના ચાર જૈન યુવકોના મૃત્યુ થયા હતા. સુરત બહાર કામરેજ વડોદરા વચ્ચે સાઇડમાં ઉભેલા એક ડમ્પર સાથે આ યુવકો સવાર હતા એ કાર અથડાઇ હતી. રાજીવ જૈન, જયંતી દોશી, પ્રવીણ જૈન અને....