• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ભિવંડીના ગણેશોત્સવમાં 120 ફૂટનું ઇકો ફ્રેન્ડલી સ્વરવેદ મહામંદિર ધામ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 12 : દર વર્ષે અવનવી થીમ ઉપર ગણેશોત્સવની ઉજવણી કરવા માટે મશહુર ગણાતા ભિવંડીનાં ધામણકર નાકાના 38મા ગણેશોત્સવમાં આ વખતે વારાણસીના સ્વરવેદ મહામંદિરની 120 ફૂટની ઇકોફ્રેન્ડલી......