• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

પુણેમાં દહીંહંડીનું લોખંડનું માળખું તૂટી પડતા એક મહિલાનું મૃત્યુ

પુણે, તા. 5 (પીટીઆઈ) : શુક્રવારે જન્માષ્ટમીના અવસરે પુણેમાં દહીંહંડી માટે તૈયાર કરાયેલું લોખંડનું કામચલાઉ માળખું મોડી રાત્રે ખાબકતા એની નીચે એક મહિલાનું મૃત્યુ થયાંનું પોલીસે આજે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે જૂના સાંગવી વિસ્તારમાં વિઘ્નહર્તા મંડળ દ્વારા શુક્રવારે આયોજિત દહીંહંડીની ઉજવણી બાદ મોડી રાત્રે કાર્યકરો આ માળખું વિખેરી રહ્યા હતા ત્યારે માળખાનો એક ભાગ....