• શનિવાર, 07 નવેમ્બર, 2026

કૉન્ટ્રેક્ટ આપવામાં જાતિ, ભાષા ધર્મ નહીં ક્ષમતા ધ્યાનમાં રખાય

નાસિક કુંભમેળામાં ગુજરાતી કૉન્ટ્રેક્ટર વિશે ફડણવીસે કહ્યું

રાજ ઠાકરેએ કુંભમેળામાં ભાષાવાદ કરતાં મુખ્ય પ્રધાનનો સણસણતો જવાબ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : આવતા વર્ષે નાસિકમાં કુંભના મેળાનું આયોજન છે અને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગુજરાતીઓને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હોવાનો મુદ્દો ઉછાળી ભાષાવાદ કર્યો છે. નાસિકની મુલાકાત વખતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, મારી માહિતી મુજબ 2003 અને 2015માં કુંભના મેળા વખતે.....