• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

તલવારથી મચ્છરને ન મારો

એફડીએની કાર્યવાહી અંગે હાઈ કોર્ટની સખત ટિપ્પણી

મુંબઈ, તા. 8 : બૉમ્બે હાઈ કોર્ટ જેણે એક અઠવાડિયા પહેલાં એફડીએને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવા કહ્યું હતું, તેણે શુક્રવારે નિયમનકારને ખાદ્ય સુરક્ષા ધોરણે લાગુ કરવા માટે `વ્યવસ્થિત રીતે આગળ વધવા'નો નિર્દેશ આપ્યો હતો. `અમારે તમને કહેવાની જરૂર છે કે, તમારી નીતિઓનો જોરશોરથી અમલ કરવા માટે તમે તલવારથી મચ્છરને....