• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી બદલ મોદી માફી માગે : ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : `નીટ'ના પ્રશ્નપત્ર ફૂટવાના પ્રકરણ અંગે નવી દિલ્હીમાં આંદોલન સમયે પોલીસ કાર્યવાહી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોની માફી માગવી જોઈએ, એમ શિવસેના (ઠાકરે)ના નેતા ઉદ્ધવ......