યુવાશક્તિની એકતાનો વિજય : શરદ પવાર
મુંબઈ, તા. 25 (પીટીઆઈ)
: કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામાને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના
વડા શરદ પવારે `યુવાશક્તિના વિજય' સમાન ગણાવ્યું છે. કૉંગ્રેસે આ રાજીનામાને `પ્રથમ
પગલું' ગણાવ્યું છે, પણ મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓએ પ્રધાનના રાજીનામા માટે કોક્રોચ
જનતા પાર્ટીની આગેવાની હેઠળના આંદોલનને શ્રેય....