કલ્યાણમાં ત્રણ ડૉક્ટરની મારપીટ કરવાનો મામલો
બૉમ્બે
હાઈ કોર્ટે તાત્કાલિક પોલીસને શરણે આવવા જણાવ્યું
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કલ્યાણ-ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં 6 જુલાઈએ ડૉક્ટરોની મારપીટ કરનારા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેને મુંબઈ હાઈ કોર્ટે ઝટકો આપ્યો છે. મહિલા ડૉક્ટરની મારપીટના મામલામાં......