• સોમવાર, 06 જુલાઈ, 2026

અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવા પોલીસને કહો : ઝિશાન સિદ્દીકી

મુંબઈ, તા. 4 : અૉક્ટોબર 2024માં જેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે એનસીપીના રાજકારણી બાબા સિદ્દીકીના પરિવારે શુક્રવારે એક ખાસ અદાલતમાં અરજી કરી હતી જેમાં મુંબઈ પોલીસને કથિત ગૅંગસ્ટર.....