• સોમવાર, 23 નવેમ્બર, 2026

મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં મહિલા સુરક્ષા રામભરોસે

મહિલાના ડબામાં ઘૂસનારા 811 લોકો પર કાર્યવાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ જાળવવામાં નિરંતર નિષ્ફળ જનારી મધ્ય રેલવે મહિલા ડબ્બામાં ઘૂસણખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં પણ પાછળ જ છે. એક જ શહેરમાં દોડતી મધ્ય અને પશ્ચિમ.....