પુણે/થાણે, તા. 27 (પીટીઆઇ): મહારાષ્ટ્રમાં ધ ટીચર એલજીબીલીટી ટેસ્ટ ( ટી.ઇ.ટી) ની 28 મી જુનને રવિવારે યોજાનારી પરિક્ષાનું પેપર ફૂટી ગયું હોવાની શંકાથી છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવી છે. થાણે જિલ્લાનાં ભિવંડીમાં પોલિસે પાડેલા દરોડામાં અમુક લોકો પાસે ટેટનાં અસલ પ્રશ્નપત્ર જેવા જ અમુક સવાલો હોવાનું જણાતા આ પક્ષા...