વીક-એન્ડમાં આનંદ મેળવવા ગણપતિપુળે બીચમાં પડેલા યુવાનોએ જીવ ગુમાવ્યા
મુંબઈ, તા. 20 : વીક-ઍન્ડમાં
ભારે ગરમી વચ્ચે સવારે સમુદ્રમાં નાહવા પડેલા પાંચ યુવકના રત્નાગિરિના ગણપતિપુળે બીચ
પર ડૂબી જવાથી મૃત્યુ થવાની અરેરાટીભરી ઘટના બની હતી. છત્રપતિ સંભાજીનગરના બીડકીન પરિસરમાં
રહેતા આઠ યુવકોએ રત્નાગિરિના વિખ્યાત શ્રી ગણપતિના મંદિરમાં સવારે દર્શન કર્યા હતા
અને પાંચ યુવક....