અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : એફડીએના
કમિશનરપદે તુકારામ મુંઢેની નિમણૂક થઈ ત્યારથી તેમણે ધડાકેબાજ કાર્યપદ્ધતિ અપનાવી છે.
ગુટખા અને પનીર પછી હવે તેમણે હૉસ્પિટલો વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. હૉસ્પિટલ પ્રશાસન
અને મેડિકલ સ્ટોરના મનસ્વી કારભારને અંકુશમાં રાખવા માટે નિર્ણય લીધો છે. અનેક ખાનગી
અથવા મોટી હૉસ્પિટલોમાં દરદીઓને....