મુંબઈ, તા. 13 : શહેરમાં હાલ ઝૂંપડાં તોડી પાડવાની ઝુંબેશનો બચાવ કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે લોકો દ્વારા અતિક્રમણ અને સરકાર દ્વારા ઘર પૂરા પાડવાનું ચક્ર કાયમ માટે ચાલી ન શકે. કેન્દ્રની તમામ માટે આવાસની મુખ્ય યોજનાના અમલીકરણ વિના ઝૂંપડાવાસીઓને હાંકી કાઢવાના અંગેના પ્રશ્નના....