• ગુરુવાર, 18 જૂન, 2026

નાળાસફાઈના કામમાં ખામી બદલ કૉન્ટ્રાક્ટરોને નવ કરોડ રૂપિયાનો દંડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મુંબઈ પાલિકાએ નાળાસફાઈના કામમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ વડે શોધેલી ખામી અને ટેન્ડરની શરત અનુસાર યંત્રસામગ્રી તહેનાત કરવામાં વિલંબને પગલે કૉન્ટ્રાક્ટરોને રૂા. 9,25,72,830 જેટલો દંડ ફટકાર્યો છે. આ રકમ કૉન્ટ્રાક્ટરોનાં બિલમાંથી વસૂલ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ પાલિકાએ....