• ગુરુવાર, 18 જૂન, 2026

કૉલેજના ઍડમિશન ફોર્મમાં હવે સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ કૅટેગરીની વિચારણા

મુંબઈ, તા. 13 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર સરકાર હવે ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં જોડાતા અને માત્ર માતા ઉપર આધારિત વિદ્યાર્થીઓને ખાસ સહાય કરવા અને યોગ્ય પગલાં લઇ શકાય તે માટે કોલેજના એડમિશન ફોર્મમાં જ અલગથી ``સિંગલ પેરેન્ટ'' ચાઇલ્ડની કેટેગરી શરૂ કરવાનું વિચારી રહી હોવાનું રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ....