• ગુરુવાર, 18 જૂન, 2026

નાલાસોપારામાં રૂ. 1.39 કરોડનું કોકેઇન ઝડપાયું

પાલઘર, તા. 13 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારાના રહીશ અને આઇવોરો કોસ્ટના 38 વર્ષીય યુવાન પાસેથી 1.39 કરોડ રૂપિયાનું કોકેઇન પકડીને ત્રાસવાદ વિરોધી શાખાએ યુવાનની ધરપકડ કરી હોવાનુ મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે જણાવ્યું હતું. આરોપી એન ગુસૈન મર્ક કોફી ઉર્ફે પીટર ઔક્રાફોર આઇવોરી....