મુંબઈમાં 75 સ્થળે સેન્સરથી મોનિટરિંગનું નેટવર્ક ઊભું કરાશે
મુંબઈ, તા. 6 : મુંબઈની હવાના પ્રદૂષણના સ્થાનિક સ્રોત શોધીને તેના પર અસરકારક નિયંત્રણ મેળવવા માટે પાલિકા અને આઈઆઈટી, કાનપુરના સંયુક્ત ઉપક્રમે `મુંબઈ એર નેટવર્ક ફૉર ઍડવાન્સ્ડ સાયન્સેસ' (પ્રોજેક્ટ માનસ) અમલમાં......