કોઈએ હત્યા કર્યા બાદ ચાલતી કારમાંથી ફેંક્યો હોવાની શંકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેના સર્વિસ રોડ પર આજે સવારે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળ્યા બાદ ખારઘર પોલીસે મૃતદેહનો તાબો લઈ હૉસ્પિટલમાં.......