• રવિવાર, 17 મે, 2026

અનિલ કુંભારે ક્રાઈમ બ્રાંચના નવા વડા : 26 પોલીસોની બદલી

મુંબઈ, તા. 16 : આઈપીએસ અધિકારી અનિલ કુંભારે શહેર ક્રાઈમ બ્રાંચના વડા બનશે, તેઓ લખમી ગૌતમનું સ્થાન લેશે, જેઓ હવે રાજ્ય પોલીસના મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા).....