• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ભ્રૂણ પરીક્ષણ; ગેરકાયદે ગર્ભપાતનું રાજ્યવ્યાપી રેકેટ પકડાયું

આઇએમએના પૂર્વ પ્રમુખ ડૉ રવીન્દ્ર કુટે સહિત બાર આરોપીની ધરપકડ

મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : ભૃણ પરિક્ષણ અને ભૃણની જાતિ નક્કી કરવી તેમ જ ગેરકાયદે ગર્ભપાતના કેસમાં ઇન્ડિયન મેડિકલ અસોશિયેશન (આઇએમએ)ના મહારાષ્ટ્રના પૂર્વ પ્રમુખ ડૉ રવિન્દ્ર કુટેની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડૉ કુટેની ધરપકડથી પ્રિ-કૉન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયોગ્નિસ્ટિક ટેક્નિક્સ....